Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 1:21 - કોલી નવો કરાર

21 ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા, જઈ યહુદી લોકોનો બીજો વિશ્રામવારનો દિવસ આવ્યો, તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાએ જયને શિક્ષણ આપવા લાગ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 1:21
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને નાઝરેથ ગામ મુકીને કપરનાહૂમ શહેરમાં ગાલીલના દરિયાના કાઠે જે ઈ જગ્યામાં હતું જ્યાં ઝબુલોનના અને નફતાલીના કુળના રેતાતા ન્યા જયને ઈ રેવા લાગ્યો


અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.


જેવા ઈસુએ તેઓને જોયા, એણે તેઓને કીધુ કે, “મારી હારે આવો.” અને તેઓ પોતાના બાપ ઝબદીને મજૂરોની હારે હોડીમાં મૂકીને ઈસુની હારે ગયા.


જઈ ઈસુ અને એના ચેલાઓ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી નીકળા, તઈ તેઓ સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા અને યાકુબ અને યોહાન તેઓની હારે હતા.


ઘરના બારણાની આગળ શહેરના ઘણાય બધા માણસો ભેગા થયા.


તઈ ઈસુ અને એના ચેલાઓ આખાય ગાલીલ જિલ્લાના ઘણાય નગરોમાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને પરચાર કરતાં અને લોકોમાંથી મેલી આત્માઓને બારે કાઢવા હાટુ ધમકાવતા.


પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેર મુકીને તેઓ યહુદીયા જિલ્લાથી થયને યર્દન નદીને ઓલે કાઠે વયા ગયા, વળી એકવાર એની પાહે એક મોટુ ટોળુ ભેગુ થય ગયુ, અને ઈ પોતાની રીત પરમાણે તેઓને પાછુ શિક્ષણ આપવા લાગ્યો.


અને થોડાક દીવસો ગયા પછી ઈસુ પાછો ફરી કપરનાહૂમ નગરમાં આવ્યો, અને તઈ લોકોએ બીજાને ખબર ફેલાવી કે, ઈસુ આવ્યો છે અને ઈ ઘરમાં હતો.


તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયો, ન્યા એક માણસ હતો જેનો હાથ હુકાઈ ગયેલો હતો.


યહુદી લોકોના વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વચનનું શિક્ષણ આપવા લાગ્યો. અને બોવ બધાય લોકો હાંભળીને સોકી ગયા અને કેવા લાગ્યા કે, “આ માણસે આ વાતો ક્યાંથી શીખી?” એને આ બધુય બુદ્ધિ અને આ રીતે સમત્કાર કરવાનું સામર્થ્ય ક્યાંથી મળ્યું છે?


કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે;


એક વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો હતો.


અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,


ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”


અને પાઉલ પોતાની રીત પરમાણે એની પાહે ગયો, અને ત્રણ આરામના દિવસ હુધી શાસ્ત્ર પરમાણે એની હારે વાદ-વિવાદ કરયો.


પાઉલ દરેક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં વાદ-વિવાદ કરીને યહુદી અને બિનયહુદીઓને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું હમજાવતો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ