Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 1:19 - કોલી નવો કરાર

19 તઈ ઈસુ અને એના બે ચેલાઓ દરિયાના કાઠે ફરતા થોડાક હજી આગળ વધ્યા, અને ઈસુએ બે માણસોને જોયા જેઓનું નામ યાકુબ અને એનો ભાઈ યોહાન હતું. ઈ ઝબદીના દીકરાઓ હતા. ઈ એક હોડીમાં પોતાની જાળો હરખી કરતાં હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 1:19
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ન્યાથી આગળ વધીને ઈસુએ બે માણસોને જોયા ઝબદીના દીકરાઓ યાકુબ અને એનો ભાઈ યોહાનના પોતાના બાપ ઝબદીની હારે હોડી ઉપર પોતાની જાળો હરખી કરતાં હતા અને તેઓને પણ બોલાવા.


તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.


જેવા ઈસુએ તેઓને જોયા, એણે તેઓને કીધુ કે, “મારી હારે આવો.” અને તેઓ પોતાના બાપ ઝબદીને મજૂરોની હારે હોડીમાં મૂકીને ઈસુની હારે ગયા.


તઈ યાકુબ અને યોહાન જેઓ ઝબદીના દીકરા હતાં તેઓએ ઈસુની પાહે આવીને કીધુ કે, “હે ગુરુ, અમે ઈચ્છીએ છયી કે, જે કાય અમે તમારીથી માગીએ, ઈજ તુ અમારી હાટુ કર.”


અને ઈ પિતર, યાકુબ અને એનો ભાઈ યોહાનને પોતાની હારે બગીસામાં આગળ લય ગયો, અને ઈ બોવ દુખી અને ઉદાસ થય રયો હતો.


અને ઝબદીનો દીકરો યાકુબ અને યોહાન તેઓનું નામ ઈસુએ બોઆનેર્ગેસ પાડયું, એટલે કે, ગર્જનારની જેવા માણસો;


ઈસુએ ગડદીમાના લોકોને તેઓની હારે આવવાની રજા આપી નય. પણ એણે પિતર, યાકુબ અને એના ભાઈ યોહાનને જ આવવાની રજા આપી.


છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી ગયા, જ્યાં કોય પણ નોતુ, ન્યા રેતી વખતે એનુ આખું રૂપ તેઓની હામે બદલાય ગયુ


સિમોન પિતર અને થોમા જે દીદુમસ કેવાય છે, અને ગાલીલ જિલ્લાના કાના ગામના નથાનિએલ અને ઝબદીના બે છોકરા, અને ઈસુના ચેલાઓમાનાં બીજા પણ બે ચેલા ભેગા થ્યાતા.


અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં.


એણે યોહાનના ભાઈ યાકુબને તલવારથી મારી નખાવો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ