16 એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો એટલામાં એણે સિમોન અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા કેમ કે, તેઓ માછલીઓ પકડનાર હતા.
તે બાર ગમાડેલા ચેલાઓના નામ આ પરમાણે છે, પેલો સિમોન, જે પિતર કેવાય છે, એનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, અને એનો ભાઈ યોહાન,
અને ઈ બાર માણસો છે, જેઓને ઈસુએ ગમાડયા, એમા સિમોન જેનું બીજુ નામ ઈસુએ પિતર રાખ્યું;
આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા અને અલ્ફીનો દીકરો યાકુબ, થાદ્દી, સિમોન એટલે બળતરા રાખનારો.
ઈ હાટુ સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું, અને એનો ભાઈ આંદ્રિયા, અને યાકુબ, અને યોહાન, અને ફિલિપ, અને બર્થોલ્મી,
ફિલિપને આવીને આંદ્રિયાને કીધું, અને બેય જયને ઈસુને ઈ વાત કીધી.
ઈ ચેલામાંથી એક સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ એને કીધુ કે,
અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં.