5 વધારે હેલું શું છે? એમ કેવું કે, તારા પાપ માફ થયા છે કે, એમ કેવું કે, ઉભો થયને હાલતો થા.
અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”
પણ મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપોની માફી આપવાનો અધિકાર છે. તઈ પછી ઈસુએ લકવાવાળાને કીધું કે, “ઉઠ, તારી પથારી ઉપાડીને તારી ઘરે વયોજા.”
જઈ ઈસુને આ ખબર પડી કે, તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે તઈ એણે લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, મે તારા પાપો માફ કરી દીધા છે.”
ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “ભાઈ તારા પાપ માફ થયા છે.”
પછી ઈસુએ ઈ બાઈને કીધું કે, “તારા પાપ માફ થયા છે.”
જે માણસને તમે હાજો નરવો જોવ છો અને એને ઓળખો પણ છો, ઈસુ મસીહના નામે વિશ્વાસ કરવાના કારણે હાલવા હાટુ તાકાત દીધી છે.
પિતરે એને કીધું કે, “હે એનીયસ, તને ઈસુ મસીહ હાજો કરે છે, ઉઠ, અને તારો લબાસો ઉપાડ.” તઈ ઈ તરત ઉભો થય ગયો.