Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:3 - કોલી નવો કરાર

3 તઈ ઘણાય યહુદી નિયમના શિક્ષકોએ મનમાં વિસાર કરવા લાગ્યા કે, “ઈ તો પરમેશ્વરની નિંદા કરે છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:3
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પ્રમુખ યાજકે ગુસ્સે થયને પોતાના લુગડા ફાડીને કીધુ, એણે પરમેશ્વરની નિંદા કરી છે, હવે આપડે બીજા સાક્ષીઓની જરૂર નથી. જોવો, તમે ઈ નિંદા હાંભળી?


કેમ કે, ઈસુ યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.


તમે એને પરમેશ્વરની નિંદા કરતાં હાંભળ્યું છે. એની ઉપર તમારો શું નિર્ણય છે?” તેઓએ નિર્ણય કરયો કે, ઈસુ ઉપર પરમેશ્વરને નિંદા કરવાનો આરોપ હતો અને ઈ હાટુ એની સજા પરમાણે એને હવે મારી નાખવો જોયી.


હું તમને હાસુ કવ છું કે, “આ વાતો ઉપર ધ્યાન આપો લોકો ઘણાય પરકારના પાપો કરે અને પરમેશ્વરની વિરુધ નિંદા કરે તો પણ ઈ તેઓને માફ કરી હકે છે.


પણ જે કોય પવિત્ર આત્માની નિંદા કરે છે પરમેશ્વર તેઓને કોય દિવસ માફ નય કરે, પણ ઈ આ પાપ હાટુ એના માણસ ઉપર અનંતકાળનો દોષ રાખે છે.”


કેમ કે, અંદરથી એટલે માણસના હૃદયમાંથી જે ભુંડા વિસારો, છીનાળવા, સોરીઓ, હત્યાઓ, દુરાચાર,


યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એકબીજાની હારે અંદરો અંદર સરસા કરવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કયને પરમેશ્વરની નિંદા કરે છે! આપડે બધાય જાણી છયી કે, પરમેશ્વર સિવાય બીજો કોય પણ પાપોની માફી આપી હક્તો નથી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ