Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:28 - કોલી નવો કરાર

28 જઈ ઈ ઘરમાં આવ્યા, તઈ તેઓ આંધળાઓ એની પાહે આવ્યા. ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાજા કરી હકુ છું, શું તમને એવો વિશ્વાસ છે?” તેઓએ એને કીધુ કે, “હા પરભુ અમને વિશ્વાસ છે કે, તમે અમને હાજા કરી હકો છો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:28
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળો અને દરિયાના કાઠે જયને સંદેશો દેવાનું સાલું કરયુ.


તઈ પછી લોકોને મુકીને ઈસુ ઘરમાં ગયો, એના ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “ખેતરમાં લુણી બીના દાખલાનો અરથ અમને હંમજાવી દયો.”


અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ન્યા થોડાક સમત્કારી કામ કરયા.


જઈ ઈસુએ સિમોન પિતરના ઘરમાં આવીને એની હાહુને તાવને લીધે પથારીમાં હુતી જોયી.


જોવ, એક કોઢિયો એની પાહે આવ્યો, અને પગે લાગીને કીધુ કે, “હે પરભુ હું જાણું છું કે, જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”


તઈ ઈસુએ પાછા ફરીને એને જોયને કીધુ કે, દીકરી, હિંમત રાખ: તું હાજી થય કેમ કે, “તે વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકું છું” અને ઈ બાય તરત જ હાજી થય ગય.


જઈ ઈસુ ત્યાંથી જાતો હતો, તઈ બે આંધળા એની વાહે જયને રાડો પાડવા લાગ્યા, “ઓ રાજા દાઉદના કુળના દીકરા, અમારી ઉપર દયા કર.”


તઈ ઈસુએ તેઓની આંખુને અડીને કીધુ કેમ કે, તમે વિશ્વાસ કરોશો કે, “હું હાજા કરી હકુ છું, ઈ હાટુ હું તમને હાજા કરું છું”


અને જે કોય મારામાં જીવે છે, અને મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ કોયદી પણ નય મરે. શું તુ ઈ વાત ઉપર વિશ્વાસ કરે છે?”


ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.”


ઈ પાઉલને પરચાર કરતાં હાંભળતો હતો, પાઉલે એને એક નજરથી જોયો કે, એને હાજો થાવાનો વિશ્વાસ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ