25 જઈ ટોળું બારે કાઢવામાં આવ્યું, તઈ ઈ અંદર ઓયડીમાં ગયો અને એને હાથથી પકડી અને છોકરી ઉભી થય.
તઈ ઈસુએ એની પાહે જયને એનો હાથ ઝાલીને એને ઉઠાડી, ઈસુએ એને તાવથી હાજી કરી અને એણે તેઓને ખાવાનું પીરસ્યું.
અને દીકરીનો હાથ ઝાલીને ઈસુએ કીધુ કે, “ટલીથા કુમ” જેનો અરથ થાય છે કે, દીકરી હું તને કવ છું કે ઉઠ.
આંધળાનો હાથ ઝાલીને ઈસુ એને ગામમાંથી બારે લય ગયો અને એની આંખોની ઉપર ઈસુએ પોતાનુ થૂક લગાડ્યું, અને એના હાથ એની ઉપર રાખ્યા અને એને પુછયું કે, “શું તને કાય દેખાય છે?”
પણ ઈસુએ એનો હાથપકડીને ઉઠાડયો, અને ઈ હાજો થયને ઉભો થય ગયો.
પણ ઈસુએ એનો હાથ ઝાલીને મોટે અવાજે કીધું કે, હે દીકરી ઉઠ.