Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:21 - કોલી નવો કરાર

21 કેમ કે, ઈ પોતાના મનમાં કેતી હતી કે, “જો હું ખાલી એના લુગડાને જ અડુ તો હું હાજી થય જાય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:21
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓએ ઈસુને વિનવણી કરી કે, ખાલી તારા લુગડાની કોરને અડવા દેય; અને જેટલા અડયા ઈ બધાય હાજા થયા.


ઈ દિવસે એણે ઘણાય લોકોને હાજા કરયા, જેથી ઘણાય માંદા લોકો એને અડવા હારું એની સ્યારેય બાજુ ટોળા વળ્યા હતા.


બધાય લોકો ઈસુને અડવા હાટુ કરતાં હતાં કેમ કે, એનામાંથી પરાક્રમ નીકળતુ અને બધાય હાજા થાતા હતા.


ન્યા લગી કે રૂમાલ અને લુગડા એના શરીરની હારે અડાડીને, માંદા ઉપર નાખતા હતાં, અને બધાય લોકો હાજા થય જાતા હતાં, અને મેલી આત્મા એમાંથી નીકળી જાતી હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ