માથ્થી 9:17 - કોલી નવો કરાર17 પાછો નવો દ્રાક્ષારસ જુના સામડાની થેલીમાં ભરતા નથી; જો કોય ભરે તો સામડાની થેલી ફાટી જાય છે અને દ્રાક્ષારસ ઢોળાય જાય છે, અને સામડાની થેલીનો એમ બેયનો નાશ થાય છે, એથી નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં ભરવામાં આવે છે, જેથી બેયનો બસાવ થાય છે.” အခန်းကိုကြည့်ပါ။ |