12 ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, “જે હાજા છે, તેઓને વૈદની જરૂર નથી, પણ જેઓ માંદા છે, તેઓને છે.
કેમ કે, હું માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા આવ્યો છું.
ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, જે હાજો છે એને વૈદની જરૂર નથી પણ જેઓ માંદા છે તેઓને ખપ છે, હું જેઓ પોતાને ન્યાયી માંને તેઓને હાટુ નય પણ જેઓ જાણે છે કે, હું ઈ પાપીઓને બોલાવવા આવ્યો છું.
ઈસુએ તેઓને જવાબ દીધો કે, “જે હાજા છે, એને વૈદની જરૂર નથી, પણ જે માંદા છે તેઓને છે.
ન્યા એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. એણે એની બધીય પુંજી વૈદોની પાછળ ખરસી નાખી હતી પણ કોય એને હાજી કરી હક્યુ નોતુ.
ઈ જાણીને ઘણાય લોકોની ગડદી ઈસુની વાહે ગય. અને તેઓને મળીને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાત કરી, અને જે માંદાઓમાંથી હાજા થાવા માગતા હતાં, તેઓને એણે હાજા કરયા.
વાલો વૈદ લૂક અને દેમાસ તમને સલામ કેય છે.