32 એણે તેઓને કીધુ કે, “જાવ, પછી મેલી આત્માઓ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા, અને જુઓ, આખું ટોળું ઢોરાવાળા કાઠા તરફ ધોડીને દરીયામાં પડીને ડૂબી ગયા, અને પાણીમાં ગુંગળાઈને મરયા.”
ઈ હાટુ મેલી આત્માઓએ વિનવણી કરી અને કીધુ કે, “જો તું અમને આ માણસમાંથી બારે કાઢી નાખવાનો છો તો તું અમને ડુંકરાઓના ટોળામાં મોકલી દે.”
અને ડુંકરા સરાવવાવાળા ધોડીને, શહેરમાં જાયને બધુય કીધુ અને મેલી આત્મા વળગેલાને શું કરયુ; ઈ પણ કીધું.
ઈસુએ તેઓને રજા આપી અને ઈ મેલી આત્માઓ ઈ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા. તઈ ઈ ટોળું ઢોરાવાળા કાઠા તરફ ધોડીને દરીયામાં પડીને ડૂબી ગયા, ઈ ડુંકરાઓની ગણતરી લગભગ બે હજાર હતી.
મેલી આત્માઓ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા, અને ઈ ટોળું ઢોરા ઉપરથી દરિયામાં પડીને મરી ગયુ
ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.
અને તોય ઈ જ કરયુ જે એના સામર્થ અને મરજીની પેલા જ નક્કી કરી લીધું હતું કે, આ થાવુ જોયી.
જઈ હજાર વરહ પુરા થય જાહે તઈ શેતાનને જેલખાનામાંથી છોડી દેવામાં આયશે.