Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 8:23 - કોલી નવો કરાર

23 જઈ ઈ હોડીમાં સડયો, તઈ એના ચેલાઓ એની હારે ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 8:23
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

જુઓ, દરિયામાં બોવ મોટુ વાવાઝોડું થયુ કે, ઈ હોડી મોજાઓથી ઢંકાય ગય: પણ ઈસુ પોતે હુતો હતો.


પછી ઈસુ હોડીમાં બેહીને દરિયાને ઓલા પાર ગયો, અને પોતાના નગરમાં આવ્યો.


ઈ જ દિવસે જઈ હાંજ પડી, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “આવો આપડે ગાલીલ દરિયાના ઓલા કાઠે જાયી.”


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે જે કાય જોવો છો અને હાંભળો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે, એટલે આંધળા જોતા થાય છે, અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરવામા આવે છે. બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ