Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 8:18 - કોલી નવો કરાર

18 ઈસુએ એની આજુ-બાજુ લોકોનો મોટો ટોળો ભેગો થયેલો જોયો, તઈ એણે એના ચેલાઓને કીધુ કે, આવો આપડે ગાલીલ દરિયાના ઓલા કાઠે જાઈ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 8:18
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને એણે તરત જ પોતાના ચેલાઓને હોડીમાં બેહાડયા, જેથી તેઓ પોતાની આગળ દરિયાની ઓલે પાર વયા જાય, જ્યાં હુધી કે, પોતે લોકોને વિદાય કરે.


જઈ ડુંઘરા ઉપરથી ઈસુ ઉતરયો, તઈ બોવ જાજા માણસોનું મોટુ ટોળું એની વાહે આવતું હતું.


ઈ જ દિવસે જઈ હાંજ પડી, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “આવો આપડે ગાલીલ દરિયાના ઓલા કાઠે જાયી.”


વળી ઈસુ હોડીમાં બેહીને ગાલીલ દરિયાની ઓલે પાર ગયો. અને ઈ ન્યા પૂગીને જઈ કાંઠે જ ઉભો હતો, તઈ એક મોટી ગડદી ઈસુ પાહે ભેગી થય ગય.


તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.


પછી ઈસુ લોકોને મુકીને પોતાના ચેલાઓની હારે હોડીમાં બેઠો, અને ગાલીલ દરિયાની સ્યારેય બાજુ થયને તેઓ આગળ ગયા.


એક દિવસ ઈ એના ચેલાઓ હારે હોડીમાં સડયો, તઈ એણે તેઓને કીધું કે, “હાલો, આપડે દરિયાના ઓલા કાઠે જાયી.” એણે હોડી હાક્વાની શરુ કરી.


લોકોએ આવીને મને રાજા કેવા હારું બળજબરીથી પકડવાના છે, ઈ જાણીને ઈસુ ડુંઘરા ઉપર એકલો હાલ્યો ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ