Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 8:1 - કોલી નવો કરાર

1 જઈ ડુંઘરા ઉપરથી ઈસુ ઉતરયો, તઈ બોવ જાજા માણસોનું મોટુ ટોળું એની વાહે આવતું હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 8:1
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુ આવું જાણીને ન્યાથી નીકળી ગયો, ઘણાય માણસો એની વાહે ગયા, ઈ બધાયને હાજા કરયા,


તઈ લંગડાઓ, આંધળાઓ, મુંગાઓ, ખોટ ખાપણવાળાઓ અને બીજા ઘણાય માંદાઓને પોતાની હારે લયને ઘણાય લોકો એની પાહે આવ્યા; અને ઈસુના પગ પાહે તેઓને મુક્યા, અને એણે તેઓને હાજા કરયા.


ઘણાય બધા લોકો એની વાહે ગયા, અને ન્યા તેઓને હાજા કરયા.


તેઓ યરીખો નગરમાંથી નીકળતા હતા, તઈ લોકોનું મોટુ ટોળૂ એની વાહે હાલતું હતું .


અને ગાલીલ જિલ્લામાંથી દશનગરથી યરુશાલેમ શહેર, યહુદીયા જિલ્લાના અને યર્દન નદીને ઓલે પારથી મોટા ટોળા એની વાહે ગયા.


કેમ કે, ઈસુ યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.


ઈસુએ એની આજુ-બાજુ લોકોનો મોટો ટોળો ભેગો થયેલો જોયો, તઈ એણે એના ચેલાઓને કીધુ કે, આવો આપડે ગાલીલ દરિયાના ઓલા કાઠે જાઈ.


જોવ, એક કોઢિયો એની પાહે આવ્યો, અને પગે લાગીને કીધુ કે, “હે પરભુ હું જાણું છું કે, જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”


ઈ પછી ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલ દરિયાની પાહે ગયો, અને ગાલીલ જિલ્લામાંથી મોટા ટોળા એની વાહે ગયા, અને યહુદીયા જિલ્લામાંના,


પણ ઈસુ વિષે ખબર બોવ જ વધારે ફેલાણી, અને ઘણાય લોકો હાંભળવા હાટુ અને પોતાના રોગથી હાજા થાવા હાટુ એની પાહે ભેગા થયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ