9 તમારામાં એવો કોણ માણસ છે કે, જે પોતાનો દીકરો એની પાહે રોટલી માગે તો એને પાણો આપશે?
એવી રીતે, કોય પણ માણસ પોતાના દીકરાને માછલી માગે તો એને ઝેરીલો એરુ આપશે નય.
કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે.