Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 7:8 - કોલી નવો કરાર

8 કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 7:8
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમારે જે જોયી ઈ પરમેશ્વર પાહેથી માગો, અને ઈ તમને આપશે, ગોતશો તો તમને જડશે, અને ખખડાવો તો તમારી હાટુ ઉઘાડવામાં આયશે.


તમારામાં એવો કોણ માણસ છે કે, જે પોતાનો દીકરો એની પાહે રોટલી માગે તો એને પાણો આપશે?


કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે.


ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.


તઈ પરભુએ એને કીધું કે, “ઉભો થયને સીધો ગલીમાં જા, ન્યા યહુદીના ઘરમાં જયને તાર્સસના રેવાવાળાને શાઉલ નામના એક માણસની વિષે પૂછ, કેમ કે ઈ મારાથી પ્રાર્થના કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ