40 જે કોય ન્યાયધીશની હામે તારો કોટ લેવા હાટુ દાવો કરે, તો એને તારો અંગરખો લેવા દે.
પણ હું તમને કવ છું કે, શેતાન હોય એની વિરુધ નો થાઓ, પણ જે કોય તારા જમણા ગાલ ઉપર લાફો મારે તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો.
જે કોય પરાણેથી એને એક ગામ જેટલો આઘો લય જાય, એની હારે બે ગામ જેટલો આઘો જા.
જે કોય તમને એક ગાલ ઉપર લાફો મારે, તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો; અને જે તમારો કોટ આસકી લેય, તો એને તમારુ બુસ્કોટ હોતન લય લેવા દયો.
ઈ હાટુ હમણાં તમારામાં હાસીન ગેરહમજ ઉભી થય છે કે, તમે એકબીજા ઉપર આરોપ લગાડો છો. એમ કરવાને બદલે તમે કેમ અન્યાય સહન કરતાં નથી?
જો કોય એમ વિસારે છે કે, ઈ પોતાની દીકરીના લગનમાં વાર લગાડવા દ્વારા એની હારે અન્યાય કરી રયા છે કેમ કે, એની ઉમર થય રય છે, ઈ એમ જ કરે, જે ઈ હાસુ હંમજે છે ઈ એને લગન કરવા દેય. ઈ કોય પાપ નથી.