36 તું તારા માથાના પણ હમ ખાવા નય, કેમ કે તું તારો એક પણ વાળ ધોળો કા કાળો કરી હકતો નથી.
પૃથ્વીના પણ નય, કેમ કે, ઈ પરમેશ્વરની પગ રાખવાની જગ્યા છે. યરુશાલેમના પણ નય કેમ કે, તે મોટા રાજાનું નગર છે.
પણ તમારુ બોલવાનું હાની હા અને નાની ના હોય કેમ કે, ઈ કરતાં વધુ જે કાય પણ છે, ઈ શેતાનથી છે.
તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક પળ પણ વધારી હકતો નથી!
તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક મિનીટ પણ વધારી હકતો નથી!