31 “જે કોય પોતાની બાયડીને મુકી દે, તો એને છુટાછેડા આપી દે, એવું પણ કીધુ હતું.”
ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “ક્યાં કારણને લીધે માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”
તેઓએ ઈસુને કીધુ કે, “તો પછી મુસાએ એવો હુકમ હુકામ આપ્યો? છુટાછેડાનો કાગળ આપીને એને મુકી દેય.”