Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:27 - કોલી નવો કરાર

27 “છીનાળવા નો કરતા.” એમ આજ્ઞામાં કીધુ હતું, ઈ તમે હાંભળી હક્યાં છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:27
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે લોકોએ હાંભળૂ છે કે, વડવાઓને કેવામાં આવ્યું હતું કે, “હત્યા નો કરતા.” જો કોય હત્યા કરે, તો ઈ કસેરીમાં આરોપીને લાયક ઠરાવામાં આયશે.


પણ તું ખોટા હમ નો ખા, પણ પરમેશ્વર તરફ તારા હમ પુરા કર, એવું પરમેશ્વરે આપડા વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળૂ છે.


આંખના બદલામાં આંખ, દાંત ના બદલામાં દાંત એવું પરમેશ્વરે વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળ્યું છે.


તમે હાંભળી લીધું છે કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, “તું તારા પડોશીને પ્રેમ કરજે અને વેરીઓથી વેર રાખજે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ