Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:25 - કોલી નવો કરાર

25 જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે મારગમાં છે, ન્યા હુંધી તું એની હારે વેલો ભળી જા, નકર તારો ફરીયાદી એને ન્યાયાધીશને હોપી દેહે, અને ન્યાયાધીશ તને હુ ન્યા હુધી પૂરેપૂરો એક એક રૂપીયો સુકવી નો દયો નાં હુધી તમે જેલખાનામાંથી બારે નય નીકળી હકો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:25
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિતર છેટો રયને ઈસુની વાહે વાહે પ્રમુખ યાજકના ઘરના આંગણામાં આવ્યો, અને અંદર જયને શું થાહે? ઈ જોવા હાટુ સોકીદારોની પાહે બેહી ગયો.


અને ઈ શહેરમાં એક રંડાયેલ બાય હોતન રેતી હતી. ઈ ઘણીય વાર ન્યાયાધીશ પાહે આવીને કેતી હતી કે, “મારા વેરીથી મને ન્યાય અપાવ.”


કેમ કે શાસ્ત્રમાં પરમેશ્વર કેય છે કે, “મારી કૃપાના વખતમાં મે તમારી વિનવણી હાંભળી લીધી, અને તારણના દિવસે મે તમારી મદદ કરી.” જોવો, હવે મારી કૃપાનો વખત છે, અને જોવો હવે આજે જ તારણ મેળવવાનો દિવસ છે.


તમને ખબર છે કે, પછી જઈ એસાવ પોતાના બાપના આશીર્વાદ મેળવવા ઈચ્છતો, તઈ એને નો આપવામાં આવ્યા, અને રોય-રોયને એણે આશીર્વાદ માગવાની કોશિશ કરી તો પણ એણે જે કરયુ હતું એણે મન બદલવાનો કોય અવસર નો મળ્યો.


એના બદલે, તમારામાંથી કોય પાપથી દગો ખાય નય, તમારુ મન કઠોર થય જાય નય, ઈ હાટુ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે; એવી રીતે “આજનો દિવસ” પુરો નથી થાતો, ન્યા હુધી દરોજ તમે એક-બીજાની મદદ કરો.


ઈ હાટુ જેમ પવિત્ર આત્મા કેય છે કે, આજ જો તમે પરમેશ્વરની વાણી હાંભળો,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ