Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 4:20 - કોલી નવો કરાર

20 તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 4:20
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી.


તઈ પિતરે એને જવાબ આપ્યો કે, “જો, અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકીને આવ્યા છયી, તો અમને શું મળશે?”


અને ઈસુએ તેઓને કીધુ કે, “મારી વાહે આવો અને મારા ચેલા બનો, અને હું તમને આ શિખવાડય કે લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.”


અને ન્યાથી આગળ વધીને ઈસુએ બે માણસોને જોયા ઝબદીના દીકરાઓ યાકુબ અને એનો ભાઈ યોહાનના પોતાના બાપ ઝબદીની હારે હોડી ઉપર પોતાની જાળો હરખી કરતાં હતા અને તેઓને પણ બોલાવા.


જઈ તેઓ પોતાની હોડીઓને કાઠે લાવ્યા તઈ તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ