Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 3:12 - કોલી નવો કરાર

12 એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે ઠરશે નય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 3:12
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાપણીની મોસમ થાય ન્યા હુંધી બેયને હારે ઉજરવા દયો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કેય કે; તમે પેલા લુણી દાણા ભેગા કરો, અને બાળવા હાટુ એના ભારા બનાવો અને ઘઉં મારી વખારમાં ભરો.”


હું માણસનો દીકરો, પોતાના સ્વર્ગદુતોને મોકલીશ, અને અન્યાયના બધાય કારણો અને પાપ કરનારાઓને એના રાજ્યમાંથી હટાવી દેહે.


અને સ્વર્ગદુતો તેઓને આગની ભઠ્ઠીમા નાખી દેહે, ન્યા રોવું અને દાંતની સક્કીયુ સડાવવાનું થાહે.


તઈ ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સુરજની જેમ અજવાળુ ફેલાયશે. જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”


તઈ યોહાનને બધાયને જવાબ આપતા કીધું કે, “હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે કોય દિવસ ઠરશે નય.”


દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ