3 એનું રૂપ વીજળીની જેવું અને એના લુગડા બરફ જેવા ઉજળા હતા.
અને તેઓની હામે એનું આખું રૂપ બદલાય ગયુ એટલે એનું મોઢું સુરજના જેવું તેજસ્વી થય ગયુ, એના લુગડા ઉજળા થય ગયા.
એની ધાકથી સોકીદારો ધરુજી ઉઠયા અને અધમરા થય ગયા.
જઈ ઈ બાયુ કબર પાહે પુગી અને અંદર ગયુ, તો તેઓએ જોયું કે, એક જુવાન માણસ ઉજળા લુગડા પેરેલા એની જમણી બાજુ બેઠો હતો અને તેઓ બીય ગયુ
એના લુગડા ઉજળા થય ગયા કે, પૃથ્વી ઉપર કોય પણ ધોયને એને એટલા ધોળા નથી કરી હકતા.
તો એને બેય સ્વર્ગદુતોને ઉજળા લુગડા પેરેલા એકને માથા પાહે અને બીજાને પગ પાહે બેહેલા જોયા, જ્યાં ઈસુના દેહને રાખેલો હતો.
ઈ જાતા હતા તઈ તેઓ આભની હામુ એક ધારુ જોતા હતાં, તઈ અસાનક બે માણસો સમકતા લુગડા પેરેલા તેઓની પાહે ઉભા રય ગયા.
પછી મે એકબીજા બળવાન સ્વર્ગદુતને, વાદળાથી ઘેરાયેલો સ્વર્ગથી ઉતરતા જોયો અને એક મેઘધનુષ એના માથાની સ્યારેય બાજુ હતો અને એનુ મોઢુ સુરજની જેવું સમકતું હતું અને એના પગ હળગતા થાંભલાની જેવા હતાં,
એની પછી, મે સ્વર્ગથી એકબીજા સ્વર્ગદુતને નીસે આવતો જોયો, એની પાહે મોટો અધિકાર હતો અને એના મોટા ગૌરવના તેજથી આખી પૃથ્વી સમકી ઉઠી.