માથ્થી 28:2 - કોલી નવો કરાર2 અને જુઓ, અસાનક મોટો ધરતીકંપ થયો, કેમ કે, પરભુનો સ્વર્ગદુત સ્વર્ગમાંથી ઉતરો, અને ન્યા પાહે આવીને કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવીને એની ઉપર બેઠો. အခန်းကိုကြည့်ပါ။ |
એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.