9 તઈ આગમભાખીયા યર્મિયાએ ઘણાય વખત પેલા કીધું હતું, ઈ વાત પુરી થય કે, તેઓએ સાંદીના ત્રીહ સિકકા લીધા, આ એની કિમંત છે, જેની કિંમત ઈઝરાયલ દેશના લોકો દ્વારા નક્કી કરવામાં આવી હતી.
હવે આ બધુય ઈ હાટુ થયુ કે, જે વચન પરમેશ્વરે આગમભાખીયા દ્વારા કીધું હતું, ઈ પુરૂ થાય.
આ ઈ હાટુ થયુ કે, જેથી શાસ્ત્રમાં યર્મિયા આગમભાખીયા દ્વારા પરમેશ્વરે જે કીધુ હતું, ઈ પુરૂ થાય.
“જો હું ઈસુને તમારા હાથમાં પકડાવી દવ તો, તમે મને કેટલા રૂપીયા આપશો?” તેઓએ એને ત્રીહ સાંદીના સિક્કા જોખી દીધા.