8 ઈ હાટુ આજ હુધી, ઈ ખેતર લોહીનું ખેતર કેવાય છે.
પછી તેઓએ નક્કી કરીને, પરદેશીઓને દાટવા હાટુ કુંભારનું ખેતર વેસાતું લીધું.
પછી તેઓએ રૂપીયા લીધા અને જેમ તેઓને શીખવાડીયુ હતું એમ જ કીધુ, આ વાત ઉપર આજ હુંધી પણ યહુદી લોકોમાં હજી એવો જ વિશ્વાસ છે.
અને આ વાતને યરુશાલેમ શહેરમાં રેનારા બધાય લોકો જાણી ગયા, ઈ હાટુ ઈ લોકોએ ઈ ખેતરનું નામ પોતાની ભાષામાં આકેલદામા એટલે કે લોહીનું ખેતર પાડયું.