7 પછી તેઓએ નક્કી કરીને, પરદેશીઓને દાટવા હાટુ કુંભારનું ખેતર વેસાતું લીધું.
તઈ મુખ્ય યાજકોએ ઈ રૂપીયા લયને કીધુ કે, “આ કોયની હત્યા કરવાની કિંમત છે, ઈ હાટુ એને ભંડારમાં નાખવા ઈ આપડા નિયમ પરમાણે હારું નથી.”
ઈ હાટુ આજ હુધી, ઈ ખેતર લોહીનું ખેતર કેવાય છે.