માથ્થી 27:62 - કોલી નવો કરાર62 બીજા દિવસે જે યહુદી લોકોના વિશ્રામવારના પછીનો દિવસ હતો, તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પિલાત પાહે ભેગા થયને કીધું કે, အခန်းကိုကြည့်ပါ။ |
યુસુફ નામનો એક માણસ હતો, જે અરિમથાઈ શહેરનો હતો. ઈ એક મહાસભાનો પ્રમુખ સદસ્ય હતો અને જે પોતે પરમેશ્વરનાં રાજ્યની વાટ જોતો હતો. એણે હિંમત રાખીને પિલાત પાહે ગયો અને ઈસુની લાશની માગ કરી જેથી એને ડાટી હકે. એણે આવું ઈ હાટુ કરયુ કેમ કે, આ તૈયારીનો દિવસ હતો અને પેલા હાજ પડવા આવી હતી. આ યહુદીઓના આરામના દિવસ પેલાનો દિવસ હતો, જઈ લાશને ડાટવા લય જાવાની મનાય હતી.