61 મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ ન્યા કબરની હામે બેઠી હતી.
તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.
વિશ્રામવારે વેલી હવારે મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ કબર જોવા આવી.