Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 27:5 - કોલી નવો કરાર

5 અને ઈ મંદિરના ફળીયામાં સાંદીના સિકકા ફેકી દઈને બારે નીકળી ગયો અને એણે ગળા પાહો ખાધો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 27:5
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને કીધુ કે, “એણે અમને એમ કીધુ હતું કે, હું પરમેશ્વરનાં મંદિરને તોડી નાખય અને એને ત્રણ દિવસમાં પાંછુ બનાવય.”


તઈ મુખ્ય યાજકોએ ઈ રૂપીયા લયને કીધુ કે, “આ કોયની હત્યા કરવાની કિંમત છે, ઈ હાટુ એને ભંડારમાં નાખવા ઈ આપડા નિયમ પરમાણે હારું નથી.”


તઈ જે લોકો મંદિરના ફળીયામાં ઝખાર્યાની રાહ જોતા હતાં, તેઓ સોકી ગયા કેમ કે, એને મંદિરમાં બોવ વાર લાગી હતી.


તઈ યાજકપદના રીવાજ પરમાણે ઝખાર્યાના નામની સીઠ્ઠી નીકળી, જેથી ઈ પરભુના મંદિરમાં જયને ધૂપ હળગાવે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ