49 પણ બીજાઓએ કીધુ કે, “રેવા દયો અને જોવો કે, એલિયા એને લોહી વહેવાથી બસાવવા આવે છે કે, નય.”
તરત એમાંથી એક માણસ ધોડ્યો, જેણે એક પન્સ લયને સરકામાં બોળીને હોટીની ટોસે બાંધી ઈસુને સુહાડુ.
તઈ ઈસુએ ફરીવાર મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.