44 જે લુટારા એની હારે વધસ્થંભ ઉપર જડાયેલા હતા, એણે પણ એની આવી જ રીતે ઠેકડી ઉડાડી હતી.
તઈ તેઓએ એની હારે બે લુંટારાઓને એટલે, એકને એની જમણી બાજુ અને બીજાને ડાબી બાજુ વધસ્થંભે જડા.
આ માણસ જે ઈઝરાયલ દેશના લોકોનો મસીહ અને રાજા થાવાનો દાવો કરે છે, હવે વધસ્થંભ ઉપરથી ઉતરી આવે, એટલે આપડે જોયી અને એની ઉપર વિશ્વાસ કરી હકીએ કે, ઈ આપડો રાજા છે.” અને જે એની હારે વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યા હતાં, તેઓ પણ એની નિંદા કરતાં હતા.
કેમ કે, મસીહ પોતે હોતન માણસની રીતે વરતન કરતાં હતા, પણ જેમ લખ્યું છે કે, તારી નિંદા કરનારાઓની નિંદા મારી ઉપર પડી.
પણ જો તમારામાથી કોયને બુદ્ધિની જરૂર હોય, તો પરમેશ્વર પાહે માગો, જે દાતારીથી આપે છે.