39 અને મારગે જાવાવાળા પોતાનું માથું હલાવીને ઈસુની નિંદા કરતાં હતા.
તઈ તેઓએ એની હારે બે લુંટારાઓને એટલે, એકને એની જમણી બાજુ અને બીજાને ડાબી બાજુ વધસ્થંભે જડા.
અને ઈ માણસોએ ઈસુની નિંદા કરીને એની વિરુધ બીજુ ઘણુય બધુય કીધું.