30 પછી એની ઉપર થુક્યા; અને પછી ધોકળની હોટી લયને માથા ઉપર ઘણીય વાર મારી.
તઈ તેઓએ એના મોઢા ઉપર થુકીને, એને ઢીકા મારયા અને બીજાઓએ એને લાફો મારયો અને ઠેકડી કરીને કીધુ કે,
તેઓ મારી ઠેકડી કરશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”
તઈ કોય તો એની માથે થૂંકવા, અને કોય એનુ મોઢું ઢાંકીને અને એને ઢીકા મારવા, અને આ કેતા એની ઠેકડી કરીને કીધુ કે, “જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવે કે, તને કોણે મારયો!”
તેઓ એની ઉપર થુક્યા; અને પછી ધોકળની હોટી લયને માથા ઉપર ઘણીય વાર મારતા હતાં, તેઓ એનુ અપમાન કરયુ, અને તેઓ ઘુટણે પડીને એને પરણામ કરતાં રયા.