Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 27:29 - કોલી નવો કરાર

29 અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને એના માથા ઉપર મુક્યો અને જમણા હાથમાં ધોકળની હોટી આપી અને એની હામે ઘુટણ ટેકવીને એની ઠેકડી કરતાં કીધું કે, “યહુદીઓના રાજાને સલામ!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 27:29
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”


તરત જ યહુદાએ ઈસુ પાહે આવીને કીધુ કે, “હે ગુરુ સલામ” અને ઈ એને સુમ્યો.


એના ઉપર આરોપનામું લખીને એના માથાની ઉપરનાં ભાગે વધસ્થંભે તેઓએ લગાડયુ કે, “આ ઈસુ, જે યહુદીયાનો રાજા છે.”


સિપાયોએ એને જાંબુડી રંગનો ઝભ્ભો ઠેકડી કરવા હાટુ પેરાવ્યો જેમ કે, ઈ એક રાજા હોય અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને બનાવ્યો અને એને રાજા બનાવવાની ઠેકડી ઉડાડવા હાટુ ઈ મુગટ એના માથા ઉપર રાખી દીધો. તઈ તેઓએ એને સલામ કરવાનું સાલું કરી દીધુ, આ જોતા કે, તેઓ એને માન આપતા હતાં અને રાડો નાખવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ