Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 27:21 - કોલી નવો કરાર

21 તો જઈ રાજ્યપાલે તેઓને પુછયું કે, “તમારા હાટુ હું કોને છોડી દવ, એના વિષે તમારી શું ઈચ્છા છે?” તઈ તેઓએ કીધું કે, “બારાબાસને છોડી દયો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 27:21
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જઈ ઈ લોકોનું ટોળું પિલાતની પાહે ભેગુ થયુ તઈ એણે તેઓને કીધું કે, “હું તમારે હાટુ કોને મુક્ત કરું? બારાબાસ કે ઈસુ જે મસીહ કેવાય છે એને?”


પણ મુખ્ય યાજકોએ અને વડીલોએ લોકોને સડાવ્યા કે, તેઓ બારાબાસને છોડી દેવા માગે અને ઈસુને મારી નખાવે.


પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”


પણ ખેડૂતોએ જઈ એને જોયો તઈ તેઓએ એકબીજાને અંદરો અંદર પાક્કું કરીને કીધું કે, આ વારસદાર છે, હાલો, આપડે એને મારી નાખી જેથી વારસો આપડો થાય.


પિલાતે મુખ્ય યાજકો અને સરદારો અને લોકોને બોલાવ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ