8 અને ઈ જોયને ઈસુના ચેલાઓ ગુસ્સે થયા અને કીધુ કે, “આ નુકશાન હુકામ?
આ હાંભળીને બાકીના દસ ચેલાઓ યાકુબ અને યોહાન ઉપર ખીજાવા લાગ્યા.
તઈ એક બાય આરસની શીશીમાં બોવ મુલ્યવાન અત્તર લયને ઈસુ પાહે આવી અને ઈ ખાવા બેઠો હતો તઈ એના માથા ઉપર રેડયુ.
ઈ અત્તરને વધારે મોંઘી કિંમતે વેસીને એના રૂપીયા ગરીબ લોકોને આપી હકાત.”
પણ કેટલાક લોકો પોતાના મનમા ગુસ્સે થયને કેવા લાગ્યા કે, “ઈ ઈસુ ઉપર એટલું મોઘું અત્તર કેવી રીતે નાખી હકે છે અને એને ઈ રીતે કેમ બગાડી હકે છે?