Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:7 - કોલી નવો કરાર

7 તઈ એક બાય આરસની શીશીમાં બોવ મુલ્યવાન અત્તર લયને ઈસુ પાહે આવી અને ઈ ખાવા બેઠો હતો તઈ એના માથા ઉપર રેડયુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:7
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ જોયને ઈસુના ચેલાઓ ગુસ્સે થયા અને કીધુ કે, “આ નુકશાન હુકામ?


આ વખતે, ઈસુ બેથાનિયા ગામમાં હતો. સિમોન કોઢિયાના ઘરે ખાવા હાટુ બેઠો હતો તઈ એક બાય ઘરમાં આવી. ઈ એક આરસની શીશી લીયાવી હતી. આ શીશીમાં અત્તર ભરેલું હતું. અત્તર શુદ્ધ જટામાંસીના તેલથી બનાવવામાં આવ્યું હતું, ઈ હાટુ એની કિંમત બોવ મોઘી હતી. એણે શીશીના ઢાકણાને તોડીને ઈસુને માન આપવા હાટુ એના માથા ઉપર બધુય અત્તર નાખી દીધું.


તે મારે માથે જૈતુન તેલ સોળ્યુ નય; પણ ઈ બાયે મારા પગે અત્તર સોળ્યુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ