Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:62 - કોલી નવો કરાર

62 તઈ પ્રમુખ યાજકે ઉભા થયને એને પુછયું કે, “શું તું કેમ કાય જવાબ નથી દેતો? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:62
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને કીધુ કે, “એણે અમને એમ કીધુ હતું કે, હું પરમેશ્વરનાં મંદિરને તોડી નાખય અને એને ત્રણ દિવસમાં પાંછુ બનાવય.”


પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”


પછી પ્રમુખ યાજકે મહાસભાની હામે ઉભા થયને ઈસુને પુછયું કે, “શું તું કાય જવાબ કેમ દેતો નથી? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે.”


જેથી હેરોદે ઈસુને ઘણાય પ્રશ્નો પુછયા, પણ ઈસુએ કાય જવાબ આપ્યો નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ