Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:61 - કોલી નવો કરાર

61 અને કીધુ કે, “એણે અમને એમ કીધુ હતું કે, હું પરમેશ્વરનાં મંદિરને તોડી નાખય અને એને ત્રણ દિવસમાં પાંછુ બનાવય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:61
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ફરોશી ટોળાના લોકોએ આ હાંભળીને કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદ વગર મેલી આત્માઓને કાઢતો નથી.”


તઈ પ્રમુખ યાજકે ઉભા થયને એને પુછયું કે, “શું તું કેમ કાય જવાબ નથી દેતો? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે?”


પછી ઈ આંગણાના દરવાજા પાહે ગયો, તઈ બીજી દાસીએ એને જોયને કીધુ કે, “આ હોતન નાઝરેથ નગરના ઈસુની હારે હતો.”


વાહ રે! તું તો કેતો હતોને કે, “મંદિરને પાડી નાખય અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય, તું પોતાની જાતને બસાવ! જો તું પરમેશ્વરનો દીકરો છો, તો વધસ્થંભ ઉપરથી ઉતરી આવ.”


અને ઈ મંદિરના ફળીયામાં સાંદીના સિકકા ફેકી દઈને બારે નીકળી ગયો અને એણે ગળા પાહો ખાધો.


અમે એને આ કેતા હાંભળ્યો કે, હું લોકો દ્વારા બનાવવામાં આવેલું આ મંદિરને તોડી નાખય અને ત્રણ દિવસમાં હું એક બીજુ મંદિર બનાવય જે માણસોના હાથથી બનાવવામાં નો આવ્યું હોય.


અને મારગે જાવાવાળા પોતાનુ માથું હલાવીને ઈસુનું અપમાન કરયુ કે, “વાહ રે! તું તો કેતો હતોને મંદિરને પાડી નાખય, અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય,


અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”


આપડે જાણી છયી કે, પરમેશ્વરે મુસાની હારે વાત કરી હતી, પણ ઈ માણસને નથી જાણતો કે, ઈ ક્યાંથી આવ્યો છે.”


તઈ તેઓ જે એપીકયુરી કે સ્ટોઈક જાણનારા કેટલાક લોકો એની હારે વાદ-વિવાદ કરતાં હતાં, અને થોડાક લોકોએ કીધું કે, “આ બેકાર વાતો કેનારા શું કેવા માગે છે?” પણ બીજાઓએ કીધું કે, “એવુ લાગે છે કે ઈ બીજા દેવતાઓનો પરસાર કરનારા છે, તેઓએ આવું ઈ હાટુ કીધું,” કેમ કે, પાઉલ ઈસુ અને એના મરેલામાંથી જીવતા થાવાનો સંદેશો પરસાર કરતાં હતા.


“આ લોકોને હંમજાવેશે કે, પરમેશ્વરની ભજન આવી રીતે નો કરે, જે નિયમની હામે છે.”


લોકો એની વાત હાભળતા રયા, તઈ જોરથી રાડ નાખી, “એવા માણસોને મારી નાખો, એનુ જીવતુ રેવું હારુ નથી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ