6 જઈ ઈસુ બેથાનિયા ગામમાં સિમોન કોઢિયાના ઘરે હતો,
તઈ ઈસુ તેઓને મૂકીને શહેર બાર બેથાનિયા ગામમાં જયને રાત રોકાણો.
બીજા દિવસે જઈ તેઓ બેથાનિયા ગામમાંથી નીકળા તો ઈસુને ભુખ લાગી.