57 પછી જેઓએ ઈસુને પકડયો હતો તેઓ જ્યાં યહુદી નિયમના શિક્ષકો અને વડીલો ભેગા થયા હતા અને કાયાફા પ્રમુખ યાજક હોતન હતો એની પાહે એને લય ગયા.
તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.
તઈ એનામાંથી કાયાફા નામનો એક માણસ જે ઈ વહરનો પ્રમુખ યાજક હતો, એને કીધું કે, “તમે કાય નથી જાણતા,”