Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:49 - કોલી નવો કરાર

49 તરત જ યહુદાએ ઈસુ પાહે આવીને કીધુ કે, “હે ગુરુ સલામ” અને ઈ એને સુમ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:49
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

બધાય તેઓને સોકમાં સલામ કરે, અને માણસો તેઓને ગુરુજી કેય, એવુ તેઓ ઈચ્છે છે.


પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો.


તઈ એને પકડાવનાર યહુદાએ એને કીધુ કે, ગુરુ શું ઈ હું છું? તે કેય છે કે, “તે પોતે જ કીધું.”


હવે એને પકડાવનાર યહુદાએ તેઓને નિશાની આપી હતી કે, “જેને હું જયને સુંબન કરય ઈ જ ઈ માણસ છે, એને પકડી લેજો.”


તે મને સુંબન કરયુ નય, પણ હું અંદર આવ્યો ત્યારથી ઈ મારા પગને એક ધારા સુમ્યા કરે છે.


પાછા તેઓ ઈસુની પાહે આવીને કેવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!” એવુ ક્યને તેઓએ ઈસુને લાફા મારયા.


ઈ વખતે ચેલાઓએ ઈસુને વિનવણી કરી કે, “રાબ્બી એટલે ગુરુ, કાક ખાય લ્યો.”


બધાય વિશ્વાસી ભાઈઓ અને બહેનોને મસીહના પ્રેમમાં સલામ કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ