Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:30 - કોલી નવો કરાર

30 તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:30
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરની પાહે આવ્યા, અને જૈતુનના ડુંગર ઉપર બેથફાગે ગામ હુધી પૂગ્યા, તઈ ઈસુએ બે ચેલાઓને મોકલ્યા.


હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું મારા બાપના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”


અને ઈ દિવસ ઈસુ માણસોને મંદિરમાં પરસાર કરતો હતો; રાતે ઈ શહેરની બારે જાતો, અને આખી રાત જૈતુનના પહાડ ઉપર રેતો હતો.


સિમોન! સિમોન! હાંભળ! જેમ કોક દ્વારા ઘઉંને સાળવામાં આવે છે, એમ તારું પરીક્ષણ કરવા હાટુ શેતાને માગણી કરી છે. અને પરમેશ્વર એને ઈ કરવાની રજા આપી છે.


તઈ ઈસુએ શહેર છોડયું, અને જૈતુન પહાડ ઉપર પૂગ્યો, અને ચેલાઓ એની વાહે ગયા.


પણ જગતના લોકો જાણે કે, હું બાપને પ્રેમ કરું છું, અને એવુ જ કરું છું જેવી મારા બાપ મને આજ્ઞા દીધી છે, ઉઠો, આયથી આપડે હવે જાયી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ