Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:3 - કોલી નવો કરાર

3 તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:3
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.”


તઈ પછી રાજ્યપાલના સિપાયો ઈસુને મહેલમાં લય ગયા અને સિપાયોની આખી ટુકડી એની આજુ-બાજુ ભેગી થય.


પિતર ઘણોય આઘે વાહે વાહે હાલતો ઠેઠ પ્રમુખ યાજકના ઘરના આંગણામાં વયો ગયો અને મંદિરના રખેવાળની પાહે બેહીને તાપણામાં તાપવા લાગ્યો.


જઈ પિતર આંગણામાં તાપની પાહે હતો, તઈ પ્રમુખ યાજકની દાસીમાંથી એક ન્યા આવી.


તઈ પિલાતના સિપાયો ઈસુને રાજ્યપાલના ઘરના આંગણામાં લય ગયા. અને તેઓએ સિપાયોની એક મોટી ટુકડી બોલાવી.


અને જઈ સિપાયો સોકની અંદર તાપ સળગાવીને ભેગા બેઠા, તઈ પિતર પણ તેઓની પાહે બેઠો હતો.


અને જઈ આન્નાસ અને કાયાફા મહાયાજકો હતાં, ઈ વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાહે વગડામાં પરમેશ્વરનું વચન આવ્યુ.


મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પણ હુકમ કરયો હતો કે, જો કોય માણસને ખબર હોય કે ઈસુ ક્યા છે, તો કય દયો, જેથી ઈ ઈસુને પકડી લેય.


તઈ આન્નાસે ઈસુને બાંધેલો, કાયાફા પ્રમુખ યાજકની પાહે મોકલી દીધો.


પછી યહુદી લોકો ઈસુને કાયાફાનાં મકાનમાંથી રોમન હાકેમના દરબારની અંદર લય ગયા, ઈ વેલી હવારનો વખત હતો, યહુદી લોકો દરબારની અંદર જય હક્યાં નય. તેઓ પોતાની જાતને અશુદ્ધ કરવા ઈચ્છતા નોતા. કેમ કે, તેઓ પાસ્ખા તેવારનું ભોજન ખાવા ઈચ્છતા હતાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ