2 તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે.
સિમોન કનાની, અને યહુદા ઈશ્કારિયોત, જેણે ઈસુને પકડાવ્યો હતો.
તેઓ ગાલીલમાં હતા, તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું, માણસના દીકરાને વેરીઓના હાથમાં હોપવામાં આવય.
“જે માણસ નિર્દોષ છે એને મરણ હાટુ પકડાવીને મે પાપ કરયુ છે,” તઈ તેઓએ એને કીધુ કે, “એમા અમારે કાય લેવા-દેવા નથી, એની હાટુ તું જવાબદાર છે.”
ઈસુએ તેઓને કીધું કે, દુખ સહન કરું અને મરી જાવ ઈ પેલા આ પાસ્ખા તેવારનું ભોજન તમારી હારે ખાવાની મારી ઘણીય બધીય ઈચ્છા હતી.
યહુદી લોકોનો પાસ્ખા નામના તેવારનો વખત પાહે હતો, અને ઘણાય બધાય લોકો પાસ્ખા તેવાર પેલા, પોતાની જાતને સોખા કરવા હાટુ ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવ્યા.
પાસ્ખા તેવારના છ દિવસ અગાવ, ઈસુ બેથાનિયા પુગ્યો, લાજરસ જ્યાં રેતો હતો ઈ ગામ બેથાનિયા હતું. ઈ માણસ જેને ઈસુએ મોતમાંથી પાછો જીવતો કરયો હતો.
અને ઈસુને દગાથી પકડાવનાર યહુદા પણ ઈ જગ્યા જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના ચેલાઓની હારે પેલા પણ ન્યા ઘણીય વાર મળ્યા કરતો હતો.
આ ઈ હાટુ થયુ કે, ઈસુનું ઈ વચન પુરું થય જાય જેના દ્વારા એણે સંકેત કરયો હતો કે, ઈ કેવા પરકારના મોતે મરશે.
યહુદીઓનો પાસ્ખા તેવારનો વખત પાહે આવ્યો હતો, જેથી ઈસુ યરુશાલેમ શહેરમાં ગયા.