Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:11 - કોલી નવો કરાર

11 ગરીબો સદાય તમારી હારે છે, પણ હું સદાય તમારી હારે રેવાનો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:11
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.


તઈ ઈસુએ ઈ જાણીને તેઓને કીધુ કે, ઈ બાયને તમે કેમ સતાઓ છો? કેમ કે, એણે તો મારી હાટુ ભલું કામ કરયુ છે.


અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


ગરીબો તમારી હારે સદાય રેય છે અને તમે જ ઈ ઈચ્છો તઈ તેઓનું ભલું કરી હકો છો, પણ હું સદાય તમારી હારે નય રવ.


ગરીબો સદાય તમારી હારે છે, પણ હું સદાય તમારી હારે નથી.”


હે બાળકો, હું હજી થોડીકવાર તમારી પાહે છું, પછી તમે મને ગોતશો, અને જેવું મે યહુદી લોકોના આગેવાનોને કીધું છે, જ્યાં હું જાવ છું ન્યા તમે નય આવી હકો, એમ જ હું આઘડી તમને પણ કવ છું


થોડીકવાર પછી જગતના લોકો મને પાછો નય જોય, પણ તમે મને જોહો કેમ કે, હું જીવું છું ઈ હાટુ તમે પણ જીવશો.


હું બાપ પાહેથી જગતમાં આવ્યો છું, અને હું પાછો જગત મુકીને બાપની પાહે જાવ છું


પણ હવે હું મારા મોકલનારાની પાહે જાવ છું, અને તમારામાથી કોય પણ મને નો પૂછતા કે, તુ ક્યા જાય છે?


હવે હું જગતમાં નય રવ, પણ આ જગતમાં રય, કેમ કે હું તારી પાહે આવી રયો છું, હે પવિત્ર બાપ, તારા નામના સામર્થથી તેઓને હાસ્વીને રાખ, જે તે મને દીધુ છે કે, તેઓ આપડી જેમ એક છે.


ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.


એક જ વસ્તુ જે તેઓએ અમને કરવાની વિનવણી કરી યરુશાલેમમાં ગરીબ વિશ્વાસુઓની મદદ કરી, અને આ ઈ જ છે, જેને હું કરવા માંગતો હતો.


પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ