Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:1 - કોલી નવો કરાર

1 જઈ ઈસુએ ઈ બધીય વાતો પુરી કરી, તઈ ઈ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:1
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ વાત પુરી કરયા પછી એમ થયુ, કે ગાલીલ જિલ્લાથી નીકળીને યર્દન નદીને ઓલે કાઠે યહુદીયા જિલ્લામાં ઈ આવ્યો.


ઈસુ ઈ શબ્દો કય રયો હતો, તઈ એમ થયુ કે, ટોળાનાં લોકો એના શિક્ષણથી સોકી ગયા.


યહુદી લોકોનો પાસ્ખા નામના તેવારનો વખત પાહે હતો, અને ઘણાય બધાય લોકો પાસ્ખા તેવાર પેલા, પોતાની જાતને સોખા કરવા હાટુ ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ