Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 25:4 - કોલી નવો કરાર

4 પણ બુદ્ધિશાળીઓએ પોતાની મશાલો હારે, પોતાની કુપ્પીમાં વધારે તેલ લીધું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 25:4
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ.


તેઓમાં પાંસ મુરખ હતી, અને પાંસ બુદ્ધિશાળી હતી.


ઈ મૂરખ કન્યાઓએ પોતાની મશાલો તો લીધી, પણ પોતાની ભેગુ વધારે તેલ લીધું નય.


જઈ વરરાજાને આવતાં વાર લાગી, એટલામાં ઈ બધ્યુય, ઝોલા ખાયને હુઈ ગયુ.


“ઈ હાટુ જે કોય મારી વાતો હાંભળે અને ઈ માંને છે, ઈ ડાયા માણસની જેમ કેવાહે, જેણે એનું ઘર પાણાના પાયા ઉપર બાંધ્યુ.


કેમ કે, જેને પરમેશ્વરે મોકલો છે, ઈ પરમેશ્વરનાં વચન બોલે છે, કેમ કે, પવિત્ર આત્મામાંથી પુરી રીતે આપે છે.


પણ જઈ પરમેશ્વરનો આત્મા તમારામા રેય છે, તો તમે પાપીલા સ્વભાવના કાબુમાં નથી, પણ આત્માના કાબુમાં છો, પણ જો કોયનામાં મસીહનો આત્મા નથી તો ઈ મસીહનો નથી.


જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે.


પણ તમને મસીહ દ્વારા પવિત્ર આત્મા આપવામાં આવ્યું છે, અને તમે હાસા શિક્ષણને જાણો છો.


તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.


આ ઈ જ લોકો છે જે વિશ્વાસુઓને એક-બીજાથી અણબનાવ કરાવે છે ઈ એવા બધાય ખરાબ કામ કરે છે જે ઈ કરવા ઈચ્છે છે પરમેશ્વરની આત્મા એની અંદર રેતી નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ